Naroda Industries Association
Event Detail

National Tuberculosis Eradication Program organized by AMC

National Tuberculosis Eradication Program organized by AMC
Start date : 24-03-2022
End date : 25-03-2022
Time : 10:00 AM
Venue : NIA GIDC
In Association With : NIA
Description :

"વિશ્વ ક્ષય દિવસ" નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમમાં નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા નરોડા વિસ્તારમાં ક્ષય રોગથી પીડીત ૨૦૦ દર્દીઓને ૬ મહિના માટે દત્તક લેવામાં આવ્યા. આ દર્દીઓને દર મહીને એન.આઈ.એ. દ્વારા પોષણયુક્ત ખોરાક સામગ્રી પહોચાડવામાં આવશે.