Naroda Industries Association
Event Detail

Plantation of trees in front of GIDC Post Office in Naroda Colony

Plantation of trees in front of GIDC Post Office in Naroda Colony
Start date : 05-06-2022
End date : 06-06-2022
Time : 10:00 AM
Venue : NIA GIDC
In Association With : NIA
Description :

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે નરોડા વસાહતમાં જીઆઈડીસી પોસ્ટ ઓફિસની સામે વૃક્ષારોપણ જેમાં જીપિસીબી અને જીઆઈડીસી ના અધિકારીઓ ઉપરાંત એનઆઈએ ના સભ્ય મિત્રોએ ભાગ લીધો હતો.