DCP Traffic (East) Shri Gadhvi Sir visited Naroda GIDC Estate
Start date :
13-10-2021
End date :
14-10-2021
Time :
10:00 AM
Venue :
NIA GIDC
In Association With :
NIA
Description :
DCP ટ્રાફિક (ઈસ્ટ) શ્રી.ગઢવી સર એ નરોડા જીઆઇડીસી એસ્ટેટની મુલાકાત લીધી હતી. ઍનઆઈએ પ્રમુખ શ્રી ભરત પટેલ, માનદ મંત્રી શ્રી અજયભાઈ પટેલ અને શ્રી શૈલેષભાઈ પટવારીએ ભારે વાહનો પર પ્રતિબંધના મુદ્દાને ઉકેલવા માટે ડીસીપી સાથે રીંગ રોડથી જીઆઈડીસી સુધીના ટ્રાફિકના દરેક પોઈન્ટની મુલાકાત લઈને ૨૪ કલાક ભારે વાહનોને એસ્ટેટમાં અવર જવર કરવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી.