Top officials of GIDC Ahmedabad were present at NIA office
Start date :
12-11-2021
End date :
12-11-2021
Time :
10:00 AM
Venue :
NIA GIDC
In Association With :
NIA
Description :
જીઆઈડીસી અમદાવાદના ઉચ્ચ અધિકારીઓ (DM, RM, AM, SE, XEN & DEE) નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ઓફિસે હાજર રહ્યા હતા. જીઆઈડીસીના નીતિ-નિયમ અને પ્રક્રિયાઓને લગતી તમામ સમસ્યાઓની એસોસીએશને રજૂઆત કરી હતી. અધિકારીઓ દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જરૂરી કામ કરવાની ખાતરી આપવામાં આવી હતી. મિટિંગમાં વટવા અને કઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા.