અમદાવાદ શહેરમાં HIV/AIDS ના નિવારણ માટે NIA દ્વારા ઉદાહરણરૂપ, સમર્પિત કામ તથા COVID-19 ના રોગચાળા દરમિયાન સમગ્ર માનવ સમુદાયને ટેકો આપવા માટે કરેલ ઉમદા કાર્યો માટે તા. ૦૧.૧૨.૨૦૨૧ ના રોજ એ.એમ.સી. દ્વારા નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે જે આપણા સૌના માટે ગૌરવની વાત છે.