Managing Director Shree K. S Randhawa at GIDC Naroda
Start date :
08-12-2021
End date :
08-12-2021
Time :
10:00 AM
Venue :
NIA GIDC
In Association With :
NIA
Description :
એનઆઈએના કારોબારી સભ્યોની UGVCL ના મેનેજીંગ ડીરેક્ટર શ્રી કે. એસ. રંધાવા સાથે જીઆઈડીસી નરોડા ખાતે મિટિંગ. હોદ્દેદારોએ નરોડા એસ્ટેટ માટેની ભૂગર્ભ પાવર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક પ્રોજેક્ટને ફરીથી આઈ.સી. ની મંજૂરી માટે સબમિટ કરવાની દરખાસ્ત કરી હતી.