Start date : 11-12-2021 End date : 11-12-2021 Time : 10:00 AM Venue : NIA GIDC In Association With : NIA Description : વી.ટી.વી. દ્વારા શરુ કરેલ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોને વાચા આપતા કાર્યક્રમ “ઉદ્યોગ એક્ષપ્રેસ” ના પ્રથમ એપિસોડ પ્રસારણમાં "નાના ઉદ્યોગોને જી.આઈ.ડી.સી. પાસેથી શુ અપેક્ષા ?" વિષયની ચર્ચામાં શ્રી અજય ડી. પટેલે ભાગ લીધો હતો.