૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ના ભાગરૂપે આજ રોજ ૨૧ જૂન ૨૦૨૨ ના રોજ નરોડા ઇન્ડસ્ટ્રીઝ અસોસીએશન, જી.આઈ.ડી.સી. નરોડા ખાતે ' માનવતા માટે યોગા" વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગાચાર્ય શ્રી દિનેશજી દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.