A one-day clean energy technology event was organized by NIA
Start date :
22-06-2022
End date :
23-06-2022
Time :
10:00 AM
Venue :
NIA GIDC
In Association With :
NIA
Description :
નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ઉદ્યોગો માટે, NIA દ્વારા TIFAC India, ISC India અને WRI India સાથે મળીને એક દિવસીય ક્લીન એનેર્જી ટેક્નોલોજી ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટ ક્લીન ટેક્નોલોજી પ્રોવાઈડર્સ ને નવી તક પૂરી પાડશે જેના દ્વારા તેમની ટેક્નોલોજી નરોડા જીઆઇડીસીમાં રહેલી ઉદ્યોગોને કઈ રીતે લાભ આપી શકે છે તેના પર પ્રદર્શન અને રજૂઆત કરવામાં આવ્યા હતા.